લૉકડાઉન / 1 જૂનથી દોડનારી 100 ટ્રેનોની યાદી જાહેર, ગુજરાતની 10 ટ્રેનો, બુકિંગ શરૂ.
કોરોના સંકટ વચ્ચે રેલવે તંત્રએ મહત્વનું પગલું ભર્યું છે. પહેલી જૂનથી આંશિક રાહત મળવા જઇ રહી છે. રેલવે 200 પેસેન્જર્સ ટ્રેનોની શરૂઆત કરશે. જેના માટે ગુરૂવાર (21 મે)થી બુકિંગ શરૂ થઇ જશે. તો ગુજરાતને પણ 10 જેટલી ટ્રેનો ફાળવવામાં આવી છે. તો આ તમામ ટ્રેનોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
કોરોના અને લૉકડાઉન વચ્ચે રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂનથી 200 પેસેન્જર્સ ટ્રેનની દોડતી થશે. 100 ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી છે. આ 100 ટ્રેનો જાહેર કરેલા રૂટ પર અવરજવર કરશે. જેમાં ગુજરાતમાંથી 10 રૂટ પર ટ્રેનો દોડશે. IRCTCની વેબસાઇટ પર ગુરૂવાર સવારે 10 વાગ્યાથી બુકિંગ શરૂ થશે. તત્કાલ કે પ્રિમિયમ તત્કાલ સુવિધા નહીં હોય. કન્ફર્મ ટિકિટ હશે તો જ સ્ટેશન પર એન્ટ્રી મળશે.
રેલવેની આ વિશેષ સેવાઓ હાલ શ્રમિક અને સ્પેશિયલ એસી ટ્રેનો(30 ટ્રેનો) વધુ હશે. આ ટ્રેનો સમગ્ર રીતે એસી અને નૉન એસીની જેમ રિઝર્વ હશે. જનરલ કોચમાં બેસનાર માટે અનામત સીટો હશે. ટ્રેનમાં પણ કોઈ પણ નૉન રિઝર્વ કોચ નહીં હોય. ભાડુ સામાન્ય હશે અને જનરલ (GS) કોચ માટે રિઝર્વ થવાને લઇને (2 એસ)નું ભાડુ લેવામાં આવશે અને તમામ યાત્રીઓને સીટ આપવામાં આવશે.
1 જૂનથી ગુજરાતમાંથી આ 10 રૂટ પર ટ્રેનો દોડશે.
(200 રૂટ પર 100 ટ્રેન અવર-જવર કરશે)
READ IN GUJARATI CLICK HERE
1 જૂનથી દોડનારી 100 ટ્રેનોની યાદી જાહેર.

- 1 જૂનથી 200 પેસેન્જર્સ ટ્રેનોની દોડતી થશે
- ગુજરાતમાંથી 10 રૂટ પર ટ્રેનો દોડશે
- ગુરૂવાર (21 મે)થી બુકિંગ શરૂ થશે