કોરોનામાં કારગત સાબિત ન થઈ એલોપેથી દવા : આર્યુવેદ જ બન્યુ આશાર્વાદ, 157 દર્દી થયા સાજા.
આયુર્વેદએ દેશની ઓળખ છે. કોરોનાથી બચવા અનેક એલોપેથી જેવી દવાઓ ઉપયોગમાં લેવામાં આવી. પણ કોઈ દવા અકસીર સાબિત નથી થઈ. ત્યારે આયુર્વેદિક દવા અકસીર હોવાનું સામે આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 150 થી વધારે અને એસજીવીપી હોસ્પિટલમાં 7 દર્દી સજા થઈ ઘરે પરત ફર્યા છે
અમદાવાદની એસજીવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે.. જેમાં એલોપેથી,આયુર્વેદિક અને યોગના માધ્યમથી સારવાર આપવામાં આવી રહી છે. આ દવાઓ અસરકારક હોવાનું ડોકટર્સ કહી રહ્યા છે. જેનાથી કુલ 7 દર્દી સજા થઈ ચુક્યા છે અને હાલમાં 18 દર્દીઓ પર આજ પ્રકારે ટ્રીટમેન્ટથી દવા આપવામાં આવી રહી છે. અત્યારે કોરોનાને જે દર્દીઓ આવે છે એ અલગ અલગ લક્ષણ ના હોય છે. એટલે કે લક્ષણ સાથે સારવાર કરવામાં આવી રહી છે. પણ તમામ દર્દીને આ ત્રણ ઉપચાર સાથે કરવામાં આવી રહ્યા છે.
પંચગવ્ય દ્વારા ઇલાજ
તો ગૌમૂત્રએ હાલમાં કોરોનાના દર્દી માટે અકસીર માનવામાં આવી રહ્યું છે. ગૌ મૂત્રના અર્કમાંથી અનેક દવાઓ બનાવવામાં આવી છે જેનાથી દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ પંચ ગવ્ય દ્વારા પણ ઈલાજ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એસજીવીપી હોસ્પિટલમાં આર્યુવેદીક પદ્ધતિથી દર્દીઓનો ઉપચાર કરાઇ રહ્યો છે. ત્યારે જ્યાં સુધી કોઈ ચોક્કસ વેકસીન ના મળે ત્યાં સુધી આયુર્વેદિક ઉપચાર ખૂબ અસરકાર હોવાનું ડોકટર માની રહ્યા છે.. અમદાવાદમાં સોલા સિવિલ એસવીપી અને એસજીવીપી હોસ્પિટલ ખાતે 150થી વધારે લોકો આયુર્વેદિક હોમિયોપેથીકની સારવાર મેળવી ને ઘરે પરત ફર્યા છે.

- કોરોનામાં કારગત સાબિત ન થઇ એલોપેથી દવા
- આર્યુવેદ જ બન્યુ આશીર્વાદ
અમદાવાદની એસજીવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે.. જેમાં એલોપેથી,આયુર્વેદિક અને યોગના માધ્યમથી સારવાર આપવામાં આવી રહી છે. આ દવાઓ અસરકારક હોવાનું ડોકટર્સ કહી રહ્યા છે. જેનાથી કુલ 7 દર્દી સજા થઈ ચુક્યા છે અને હાલમાં 18 દર્દીઓ પર આજ પ્રકારે ટ્રીટમેન્ટથી દવા આપવામાં આવી રહી છે. અત્યારે કોરોનાને જે દર્દીઓ આવે છે એ અલગ અલગ લક્ષણ ના હોય છે. એટલે કે લક્ષણ સાથે સારવાર કરવામાં આવી રહી છે. પણ તમામ દર્દીને આ ત્રણ ઉપચાર સાથે કરવામાં આવી રહ્યા છે.
- ગૌમૂત્ર અકસીર
- ગૌમૂત્રથી કોરોનાના દર્દીની સારવાર
- ગૌમૂત્રના અર્કથી તૈયાર કરવામા આવે છે અનેક દવાઓ