અમદાવાદ / ‘નોટબંધી 2.0’ હવે કેશ પેમેન્ટ નહીં થઈ શકે, 15મી મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરીમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત.
17 હજારથી વધુ શાકભાજી, કરીયાણા સહિતના દુકાનદારોને ડિજિટલ પેમેન્ટની કેશલેસ સિસ્ટમની જાણકારી અપાશે ડી-માર્ટ, ઓશિયા હાયપર માર્કેટ, બિગ બાસ્કેટ, બિગ બઝાર, ઝોમેટો, સ્વિગી કંપની સાથે AMCની બેઠક ડિલિવરી બોયને હેલ્થ કાર્ડ અપાશે, જેને સાત દિવસ બાદ રિન્યુ કરાવું પડશે દુકાનદારોએ પણ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું રહેશે.
અમદાવાદ. કોરોનાના પગલે અમદાવાદ શહેરમાં નોટબંધી 2.0 લાદવામાં આવી છે. હવેથી કોઈપણ પ્રકારના કેશ પેમેન્ટમાં ફૂડ કે હોમ ડિલિવરી નહીં થઈ શકે. 15 મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરીમાં ફરજિયાત ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. રોકડમાં કોઈ પેમેન્ટ કરવાનું રહેશે નહીં. દુકાનધારકોએ પણ ડિજિટલ પેમેન્ટ લેવાનું રહેશે. જેના માટે શહેરમાં 17 હજારથી વધુ શાકભાજી, કરીયાણા સહિતની અનેક દુકાનદારો પાસે જઈ અને ડિજિટલ પેમેન્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કેશલેસ સિસ્ટમ માટે જાણકારી આપશે. રાજ્યના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં કોરોનાનો કાબુમાં લેવા ખાસ મુકવામાં આવેલા અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.
-
..તો અમદાવાદના 50 લાખ લોકોનું એકસાથે KYC કરાવવું પડશે
અમદાવાદમાં બધા વેપાર-ધંધાને કેશલેસ કરીને યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને લાગુ કરવા મ્યુનિ. જઈ રહ્યું છે. રોકડનો વ્યવહાર સદંતર બંધ કરીને યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે શાકભાજીના ફેરિયા અને કરિયાણા-દૂધના દુકાનદારોને સજ્જ કરવા મ્યુનિ. પ્રયત્નશીલ છે. આ વાત તો ઠીક છે, પણ આ દુકાનવાળા અને ફેરિયાને પેમેન્ટ તો આખરે પબ્લિકે જ કરવાનું છે ને... અને એવું મનાય છે કે અમદાવાદની કુલ 70 લાખ જેટલી વસતિમાંથી અત્યારે 50 લાખથી વધુ લોકો એવા છે કે જેમની પાસે મોબાઈલમાં ઈ-વોલેટ સિસ્ટમ નથી. આવામાં 50 લાખા લોકોએ કોઈ પણ વસ્તુ ખરીદવા દુકાને જવું હશે તો પેમેન્ટ તો યુપીઆઈથી જ કરવું પડશે. જ્યારે યુપીઆઈમાં કોઈ પણ અંગત કે કોમર્શિયલ નાણાકીય વ્યવહાસ તેનું KYC પૂર્ણ કરાવ્યા વિના નથી થઈ શકતું. આવામાં મ્યુનિ.એ અમદાવાદના 50 લાખ જેટલા લોકોને ઈ-વોલેટ સાથે જોડવા તેમનું KYC પણ કરાવવું પડશે.