અર્થતંત્ર / આત્મનિર્ભર ભારત : 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજનું આખો હિસાબ, જાણો સરકારે કયા ક્ષેત્રને કેટલી મદદ કરી ?
દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે. કોરોના સંકટના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવાનું આહ્વાહન કર્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે આ સમય આપત્તિને અવસરમાં બદલવાનો છે. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ છેલ્લાં 4 દિવસથી સરકાર દ્વારા લેવાયેલ વિવિધ નિર્ણયોની જાણકારી આપી રહ્યા છે ત્યારે આજે નાણામંત્રીએ શ્રમિકો માટે મોટી જાહેરાત કરતા મનરેગામાં 40 હજાર કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે. ત્યારે જાણો 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજનો સંપૂર્ણ હિસાબ.
નાણામંત્રીએ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજમાં વિવિધ સેક્ટરને કરી મદદ
આજે મનરેગામાં વધારાના 40 હજાર કરોડ ફાળવવામાં આવ્યા
MSMEs અને પાવર સેક્ટરને 5.94 લાખ કરોડની મદદ
નાણામંત્રીએ આપેલ જાણકારી મુજબ પીએમ ગરીબ કલ્યાણ યોજના જે હેઠળ ગરીબોને મફત અનાજ અને રોકડ રૂપિયા આપવા માટે સરકારે 1.92 લાખ કરોડ રૂપિયાનાં નાણાની મદદ કરી. આ સેવાય ટેક્સમાં છૂટના કારણે 7800 કરોડ રૂપિયા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં 15 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી.
દેશમાં લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો જે સૌથી વધુ રોજગારી આપી છે તે ક્ષેત્રને મદદ આપવા માટે સરકારે કુલ 3 લાખ કરોડ રૂપિયાનાં ગેરંટી વગરની લોનની જાહેરાત કરી. કારોબારીઓને મદદ મળે તે માટે ઇપીએફઓમાં 2800 કરોડ રૂપિયાનું અંશદાન આપવામાં આવ્યું. ટીડીએસ/ટીસીએસમાં 50 હજાર કરોડ રૂપિયા કાપવામાં આવ્યા. આમ પહેલાં પેકેજમાં કુલ 5 લાખ 94 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી.

To sum up all the measures announced so far, here is the Stimulus provided by announcements in the 1st tranche (1/5)#AatmaNirbharApnaBharat
266 people are talking about this
Here is the summary of all the announcements so far, totalling over Rs 20 lakh crores (5/5)#AatmaNirbharApnaBharat
188 people are talking about this
નાણામંત્રીએ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજમાં વિવિધ સેક્ટરને કરી મદદ
આજે મનરેગામાં વધારાના 40 હજાર કરોડ ફાળવવામાં આવ્યા
MSMEs અને પાવર સેક્ટરને 5.94 લાખ કરોડની મદદ
નાણામંત્રીએ આપેલ જાણકારી મુજબ પીએમ ગરીબ કલ્યાણ યોજના જે હેઠળ ગરીબોને મફત અનાજ અને રોકડ રૂપિયા આપવા માટે સરકારે 1.92 લાખ કરોડ રૂપિયાનાં નાણાની મદદ કરી. આ સેવાય ટેક્સમાં છૂટના કારણે 7800 કરોડ રૂપિયા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં 15 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી.
ક્યાં ખર્ચ |
કેટલો ખર્ચ ( રૂપિયામાં )
|
પીએમ ગરીબ યોજના, સ્વાસ્થ્ય અને ટેક્સછૂટ | 1.92 લાખ કરોડ |
MSMEs અને પાવર સેક્ટરને મદદ | 5.94 લાખ કરોડ |
શ્રમિકો અને કૃષિ ક્ષેત્રે મદદ | 3.10 લાખ કરોડ |
મત્સ્ય-મધમાખી પાલન, માઈક્રો એગ્રી ઇન્ફ્રા | 1.5 લાખ કરોડ |
વીજીએફ, મનરેગા | 48,100 કરોડ |
RBI તરફથી જાહેરાત | 8 લાખ કરોડ |
કુલ |
20 લાખ 97,053 કરોડ