30 ડોક્ટરોની ટીમ પણ નહોતી ઉકેલી શકી એ રહસ્ય તેમના મોત સાથે ધરબાઈ ગયું, અલૌકિક શકિતના હતા માલિક.
આખરે કેવી રીતે કોઇ વ્યકિત 70 વર્ષ કરતા વધુ સમય અન્ન જળ વિના રહી શકે. શું આ શક્ય છે આ સવાલ સાથે ચુંદડીવાળા માતાજી પર અનેક ડોકટર્સે રિસર્ચ કર્યું. આ વણઉકેલ્યા કોયડા સાથે શરૂ થયેલું રિસર્ચ હંમેશા માટે કોયડો જ બની રહ્યું હતું.
પ્રહલાદ જાની –ચુંદડીવાળા માતાજી
તેઓ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે કેટલાક સાધુ મારી પાસે આવેલા. અને મને કહેલું કે ચાલો અમારી સાથે, પરંતુ મે ના પડી દીધી. લગભગ છ મહિના પછી દેવી જેવી ત્રણ કન્યાઓ મારી પાસે આવી અને મારી જીભ પર આંગળી રાખી. બસ ત્યારથી લઈને આજસુધી મને ક્યારેય તરસ નથી લાગી અને ક્યારેય ભૂખ નથી લાગી. ફક્ત એટલુ જ નહીં મળ-મૂત્ર જેવી દૈનિક ક્રિયાઓને પણ તેમણે રોકી રાખી છે. અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલના ન્યૂરોસર્જને આ અંગે જણાવ્યું હતું કે તેમના બ્લેંડરમાં મૂત્ર તો બને છે પરંતુ ક્યાં ગાયબ થઈ જાય છે તે તપાસ કરવામાં વિજ્ઞાન પણ અસફળ રહ્યું છે.
ડોક્ટર પણ આ વાતથી ખૂબ જ આશ્ચર્યચક્તિ હતા
ભારતના નામાંકિત ડોક્ટર પણ પ્રહલાદ જાનીની સારી રીતે તપાસ કરી ચૂક્યા છે. તેઓને ૩૦ ડોક્ટરની ટીમ બનાવીને તેમની નજર હેઠળ ઘણા દિવસો સુધી રાખવામા આવ્યા હતા. તેમના પર એક એક સેકંડ કૅમેરા દ્વારા નજર રાખવામા આવતી હતી અને તેમની મેડિકલ તપાસ પણ કરવામાં આવતી હતી. આ દરમ્યાન તેઓના કોઈપણ જાતનો ખોરાક કે પાણી ગ્રહણ કર્યુ ન હતું.
આમ છતાં પણ તેમનું શરીરમાં તેની કોઈ અસર દેખાઇ ન હતી. ડોક્ટર પણ આ વાતથી ખૂબ જ આશ્ચર્યચક્તિ હતા કે તેમના શરીરમાં એવી કઈ ક્રિયાઓ છે જેના લીધે તેમને કઈ પણ ખાવા પીવાની જરૂર નથી પડતી.
ઘણા ડોક્ટર્સે ચુંદડીવાળા માતાજી પર રિસર્ચ કર્યું
તેમના શરીર, મગજ અને હ્રદયને પણ સ્કૅન કરવામાં આવ્યું. બે વિડિયો કૅમેરા દ્વારા ૨૪ કલાક તેમના પર નજર રાખવામા આવી.

- આસો સુદ આઠમના દિવસે-રાત્રે ૧૨ વાગ્યે,
- મહાકાળી, મા લક્ષ્મી, મા સરસ્વતિ ત્રણેય બહેનોએ આવીને મને કહ્યું ચાલો મારી સાથે આવવું છે
- મે કહ્યું હા આપણે તૈયાર છીએ,
- તૈયાર છો
- પછી મેં કહ્યું આ પેટ માટે શું કરીશું
- તમારે આજથી બધુ બંધ
- ખાવાપીવાનું ત્યારથી બંધ થઇ ગયું
- શું સાતમે વર્ષે
- પ્રહલાદ જાની સ્વયં કહે છે તેમને વરદાન મળ્યું છે
તેઓ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે કેટલાક સાધુ મારી પાસે આવેલા. અને મને કહેલું કે ચાલો અમારી સાથે, પરંતુ મે ના પડી દીધી. લગભગ છ મહિના પછી દેવી જેવી ત્રણ કન્યાઓ મારી પાસે આવી અને મારી જીભ પર આંગળી રાખી. બસ ત્યારથી લઈને આજસુધી મને ક્યારેય તરસ નથી લાગી અને ક્યારેય ભૂખ નથી લાગી. ફક્ત એટલુ જ નહીં મળ-મૂત્ર જેવી દૈનિક ક્રિયાઓને પણ તેમણે રોકી રાખી છે. અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલના ન્યૂરોસર્જને આ અંગે જણાવ્યું હતું કે તેમના બ્લેંડરમાં મૂત્ર તો બને છે પરંતુ ક્યાં ગાયબ થઈ જાય છે તે તપાસ કરવામાં વિજ્ઞાન પણ અસફળ રહ્યું છે.
ડોક્ટર પણ આ વાતથી ખૂબ જ આશ્ચર્યચક્તિ હતા
ભારતના નામાંકિત ડોક્ટર પણ પ્રહલાદ જાનીની સારી રીતે તપાસ કરી ચૂક્યા છે. તેઓને ૩૦ ડોક્ટરની ટીમ બનાવીને તેમની નજર હેઠળ ઘણા દિવસો સુધી રાખવામા આવ્યા હતા. તેમના પર એક એક સેકંડ કૅમેરા દ્વારા નજર રાખવામા આવતી હતી અને તેમની મેડિકલ તપાસ પણ કરવામાં આવતી હતી. આ દરમ્યાન તેઓના કોઈપણ જાતનો ખોરાક કે પાણી ગ્રહણ કર્યુ ન હતું.
આમ છતાં પણ તેમનું શરીરમાં તેની કોઈ અસર દેખાઇ ન હતી. ડોક્ટર પણ આ વાતથી ખૂબ જ આશ્ચર્યચક્તિ હતા કે તેમના શરીરમાં એવી કઈ ક્રિયાઓ છે જેના લીધે તેમને કઈ પણ ખાવા પીવાની જરૂર નથી પડતી.
ઘણા ડોક્ટર્સે ચુંદડીવાળા માતાજી પર રિસર્ચ કર્યું
તેમના શરીર, મગજ અને હ્રદયને પણ સ્કૅન કરવામાં આવ્યું. બે વિડિયો કૅમેરા દ્વારા ૨૪ કલાક તેમના પર નજર રાખવામા આવી.
જ્યારે તેઓ પોતાની પથારી છોડતા ત્યારે પણ એક વિડિયો કેમેરો તેમની સાથે સાથે ચાલતો. ત્યારબાદ એવું જાણવા મળ્યું હતું કે પ્રહલાદ જાનીનો દાવો એકદમ સાચો હતો. ઘણા ડોક્ટર્સે ચુંદડીવાળા માતાજી પર રિસર્ચ કર્યું હતું. પણ દરેક સમયે ડોક્ટર આ રહસ્ય પરથી પડદો ઉઠાવી શકવામાં અસમર્થ રહ્યા. ચુંદડીવાળા માતાજી ક્યારેય પણ બીમાર નથી થયા, તેમની શારીરિક ક્રિયાઓ પણ સામાન્ય રીતે જ કાર્યશીલ હતા. પ્રહલાદ જાની 80 વર્ષ કરતા વધુ ઉંમરે પણ યોગાભ્યાસ કરતા તેઓ ધ્યાનમાં લીન રહેતા હતા.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે