The red zone area of Ahmedabad is now handed over to the paramilitary, allotted 7 more companies.
અમદાવાદનો રેડઝોન વિસ્તાર હવે પેરામિલીટ્રીનાં હવાલે, વધુ 7 કંપની ફાળવી.

State Police Chief Shivanand Jai said security was being maintained with adequate force across the state to ensure that the transition to the red zone and containment area does not escalate and spread outside.
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રેડ ઝોન અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સંક્રમણ વધે નહીં અને બહાર ફેલાય નહીં તે માટે સમગ્ર રાજ્યમાં પુરતા ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે.
Transition is on the rise in some areas of Ahmedabad. It has been decided to intensify security in the content area of Ahmedabad. So additional paramilitary companies will now be deployed to protect the content area.
અમદાવાદના અમુક વિસ્તારમાં સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદના કન્ટેન્ટમેન્ટ એરિયામાં સુરક્ષા વધુ સઘન બનાવવા નિર્ણય કરાયો છે. જેથી કન્ટેન્ટમેન્ટ એરિયાની સુરક્ષા માટે હવે હવે પેરામિલેટ્રીની વધારાની કંપનીઓ તેનાત કરાશે.
✤✤ Updates on Telegram Channel : Click Here ✤✤