બચાવ / કોરોનાથી બચવા આજીવન ફોલો કરવા પડશે નિયમ, આ રહી ગાઈડ લાઈન મુજબની યાદી.
કોરોના સંકટ એકાદ મહિનામાં ટળી જાય એવું લાગતું નથી એટલે જ સરકારે પણ હવે આંકડાની માયાજાળ સમેટી અને કોરોના સાથે જીવવાની સૂફિયાણી સલાહ આપાવાનું શરૂ કરી દીધુ છે. આવામાં કોરોના સાથે જીવવા માટે કેટલાક નિયમો તમારા રોજ બરોજના કામકાજમાં સામેલ કરવા પડશે જેની પણ યાદી બનાવવામાં આવી છે. આ રહી યાદી.
રાજ્યમાં કુલ કેસનો આંકડો 7790ને પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં 219 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 23 દર્દીના મોત થયા છે. આવામાં કોરોના સાથે જીવવા માટે કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેની યાદી અહીં સામેલ છે.
યાદી 1
યાદી 2
યાદી 3

- કોરોનાએ મચાવ્યો છે વિશ્વમાં હાહાકાર
- ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાત છે નિશાને
- અમદાવાદમાં કોરોના મચાવી રહ્યો છે તબાહી