રાજ્યમાં તમામ સરકારી પરીક્ષા કોરોના કારણે રદ, આગામી પરીક્ષા અંગે સરકારના નિર્ણય બાદ જીપીએસસી કરશે નિર્ણય
All government exams in the state are canceled due to cores, GPSC will decide after the government's decision regarding the next exam.
લોકડાઉનને ધ્યાનમાં લઇને રાજય સરકારના ગુજરાત સર્વિસ પબ્લિક કમિશન દ્રારા તમામ સરકારી પરીક્ષા કોરોના કારણે રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જીપીએસી દ્રારા રદ કરવામાં આવેલી પરીક્ષા પરત ક્યારે લેવાશે તેની વિધાથીઓ રાહ જોઇ રહ્યા છે. ખાસ કરીને એપ્રિલ માસમાં યોજાનારી વિવિધ સંર્વગની પરીક્ષા પર જાણે કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય એમ એક પછી એક તમામ સરકારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
In view of the lockdown, the Gujarat Service Public Commission of the state government has decided to cancel all government examinations due to corona. The students are waiting to see when the exam canceled by GPSC will be taken back. All the government exams, one after the other, have been postponed, especially as the coroner's eclipse seems to have taken place in the various cadre exams, especially in April.
- પરીક્ષા અધ્ધરતાલ
- ગુજરાત સર્વિલ પિબ્લક કમિશનની પરીક્ષાની રાહ
- લોકડાઉન ૪ બાદ ગુજરાત સરકારના નિર્ણય પર નજર
ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિકકરો
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
ગુજરાત સરકારના નિર્ણય બાદ જીપીએસસી કરશે નિર્ણય