માસ્ક મુદ્દે મહાભારત : ભાજપ અને કેમિસ્ટ એસોસિએશન આમને સામને
માસ્ક મુદ્દે ભાજપ અને કેમિસ્ટ એસોસિએશન વચ્ચે એકબીજાને નીચા દેખાડવાની જાણે હોડ જામી હોય તેવું લાગી રહ્યું છે. રાજય સરકારે અમૂલ પાર્લર પર 65 રૂપિયા એન-95 માસ્ક વેચવાની વાત કરી ત્યારે કેમિસ્ટ એસોસિએશને 50 રૂપિયામાં માસ્ક ઉપલબ્ધ કરાવવાની વાત કરાઇ. ત્યારે પહેલા ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ ટ્વીટ કરીને કેમિસ્ટ એસોસિએશનના આ દાવા સામે સવાલો ઉઠાવ્યા હતા.
હવે યુવા પ્રમુખ ઋત્વિજ પટેલે આ અંગે એક સ્ટીંગ ઓપરેશનનો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં મેડિકલ સ્ટોર પર જઇને એન-95 માસ્કની માંગણી કરાઇ રહી છે. જેમાં આ માસ્ક ઉપલબ્ધ ન હોવાનો જવાબ અપાય રહ્યો છે તો કોઇક જગ્યાએ વધારે કિંમત જણાવાઇ રહી છે. ત્યારે આ મામલે ભાજપ અને કેમિસ્ટ એસોશિએશન સામસામે આ

- માસ્ક મુદ્દે મહાભારત
- ભાજપ અને કેમિસ્ટ એસોસિએશન સામસામે
- ભાજપના યુવા નેતાએ સ્ટીંગ ઓપરેશનનો વીડિયો જારી કર્યો