મહીસાગર જીલ્લાનાં આદિવાસીઓએ ટીમરુંના પાન વેચીને આવક ઉભી કરી.
મહીસાગરના જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વસતા આદીવાસી લોકોએ ટીમુરાના પાન વેચીની આવક મેળવી હતી.આદિવાસી વિસ્તારના 66 ગ્રામ પંચાયતના 140 ગામમાં વસતા 12 હજાર જેટલા લોકો વસવાટ કરે છે આ તમામ લોકોએ ટીમરું પાન ના વ્યવસાયથી 3 કરોડ 25 લાખ રૂપિયાની રોજગારી મેળવી હતી..આદિવાસી વિસ્તારના 66 ગ્રામ પંચાયતના 140 ગામમાં વસતા બાર હજાર જેટલા આદિવાસીઓ એ ટીમરું પાનના વ્યવસાય થકી 3 કરોડ 25 લાખ રૂપિયાની રોજગારી મળી હતી.
ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ વધ્યા
ગત વર્ષે ટીમરું પાનના ૧૦૦ પૂળાનો ભાવ ૯૦ રૂપિયા હતો..આ વર્ષે ભાવમા ૨૦ રૂપિયાનો વધારો થયો છે.ચાલુ વર્ષે ૧૦૦ પૂળાનો ભાવ ૧૧૦ રૂપિયા થયો છે.. અંદાજે એક વ્યક્તિ દિવસના ૨૦૦ થી ૨૫૦ જેટલા જુડા બાંધે તો ૨૨૦ થી ૩૦૦ રૂપિયા જેટલી રોજગાર મળી રહે છે..આ રીતે કોઈ મોટું કુટુંબ હોય તો કુટુંબની દિવસની આવક બે હજાર રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા જેટલી થઈ જાય છે. ટીમરુ પાનની દેશભરમા સારી માંગ હોવાથી નિગમ દ્વારા ટીમરુ પાનને ખરીદી કરી મહારાષ્ટ્રમા મોકલાય છે.
મહીસાગરના જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વસતા આદીવાસી લોકોએ ટીમુરાના પાન વેચીની આવક મેળવી હતી.આદિવાસી વિસ્તારના 66 ગ્રામ પંચાયતના 140 ગામમાં વસતા 12 હજાર જેટલા લોકો વસવાટ કરે છે આ તમામ લોકોએ ટીમરું પાન ના વ્યવસાયથી 3 કરોડ 25 લાખ રૂપિયાની રોજગારી મેળવી હતી..આદિવાસી વિસ્તારના 66 ગ્રામ પંચાયતના 140 ગામમાં વસતા બાર હજાર જેટલા આદિવાસીઓ એ ટીમરું પાનના વ્યવસાય થકી 3 કરોડ 25 લાખ રૂપિયાની રોજગારી મળી હતી.
ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિકકરો
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે