જાણો શું હોય છે સુપર સાઇક્લોન અને દરિયાકાંઠે ટકરાતાં શું હોય છે તેની ઝડપ!
Find out what a super cyclone is and what it is like to hit the coast!
સુપર સાઇક્લોન અમ્ફાનની ભારતના અનેક રાજ્યો પર ભીષણ અસર જોવા મળી રહી છે.
Super Cyclone Amphan is having a devastating effect on many states in India.
Amidst the hurricane / hurricane crisis, you will be shocked to see the images of Amfan's ordeal and destruction in East India.
દેશ અત્યારે કોરોનાં સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે મહાવાવાઝોડું અમ્ફાન ભારતનાં પૂર્વી તટ પર ત્રાટક્યું છે. આ વાવઝોડાના આકારને ઓરિસ્સા અને પ.બંગાળ સૌથી વધુ પ્રભાવિત છે. આ વાવાઝોડું પૂર્વી વિસ્તારમાં જાણે તબાહી મચાવી રહ્યું હોય તેવી તસવીરો સામે આવી છે. મોસમ વિભાગનું અનુમાન છે કે જ્યાં વાવાઝોડાનું કેન્દ્ર છે ત્યાં 170-180 કિમી/કલાક છે.
At a time when the country is facing a crisis of hurricanes, Hurricane Amfan has hit the east coast of India. The shape of the hurricane is most affected by Orissa and West Bengal. The storm has come across images that seem to be wreaking havoc in the eastern region. The weather department estimates that the epicenter of the hurricane is 170-180 km / h.
દેશના પૂર્વ ભાગ પર અમ્ફાને મચાવી તબાહી
Amfa devastated the eastern part of the country
કાચા મકાનો, ઝાડ અને ટાવર્સને સૌથી વધુ નુકસાન
Most damage to raw buildings, trees and towers
બંગાળ અને ઓરિસ્સામાં સૌથી વધુ નુકસાનની ભીતિ
Fear of highest losses in Bengal and Orissa
સુપર સાઇક્લોન અમ્ફાન (super cyclone Amphan) ની ભારતના અનેક રાજ્યો પર ભીષણ અસર જોવા મળી રહી છે. તેની પ્રચંડતાને જોતાં લાખો લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આવો જાણીએ સુપર સાઇક્લોન શું હોય છે.
Super cyclone Amphan is having a devastating effect on many states in India. Its enormity has forced millions to flee to safety. Let us know what a super cyclone
Super cyclone Amphan is having a devastating effect on many states in India. Its enormity has forced millions to flee to safety. Let us know what a super cyclone
'Amphan' will pass through here
'Amphan' will pass through here
'Amphan' will pass through here