ગુજરાત હાઇકોર્ટે સરકારને લગાવી ફટકાર, દર્દીઓને એમ ન લાગવું જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થઇ રહી છે.
Gujarat High Court slaps the government, patients should not feel that they are being treated like animals.
અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સારવાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી છે. કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જે દરમ્યાન હાઇકોર્ટે સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને અપાઇ રહેલી સારવાર પર સવાલો ઉઠાવ્યા છે.
The Gujarat High Court has slammed the government over the treatment of corona patients in Ahmedabad. A public interest litigation on the issue of Coro's transition was heard in the High Court. Meanwhile, the High Court has questioned the treatment being given to Corona patients at Civil Hospital and SVP Hospital.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઇએ
Hospitalized patients should be treated properly
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોક્ટર્સને પડી રહેલી તકલીફો, લોકોને મળતું હલકી ગુણવતાવાળું ભોજન સહિતના મુદ્દાઓ પર હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા. હાઇકોર્ટે સરકાર પર તીખી ટિપ્પણી કરતા કહ્યું કે દર્દીઓને એમ ન લાગવું જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થઇ રહી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઇએ તેમ હાઇકોર્ટે જણાવ્યું.
The High Court raised questions on issues including treatment of patients in civil hospitals, problems faced by doctors, poor quality food available to the people. The High Court slammed the government, saying patients should not feel that they are being treated like animals. Hospitalized patients should be treated properly, the high court said.