કાર્યવાહી / રાજ્યપાલે કોરોના સંકટમાં
તંત્રની બેદરકારી મામલે રાજ્ય સરકાર સામે આપ્યા તપાસના આદેશ.
|
રાજ્યપાલનો રાજ્ય સરકાર સામે આયોગને તપાસ
કરવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર સામે માનવ અધિકાર આયોગને તપાસના આદેશ આપ્યા
છે.વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારના પત્ર બાદ આ આદેશ અપાયા છે.
|
રાજ્ય સરકાર સામે માનવ અધિકાર આયોગને
તપાસ કરવા આદેશ
|
રાજ્યપાલે રાજ્ય સરકાર સામે તપાસ કરવા
માટે આપ્યા આદેશ
|
માનવ અધિકાર ભંગ બદલ તપાસના આદેશ અપાયા
|
રૂપાણી સરકાર સામે લેવાશે પગલા
|
હવે રૂપાણી સરકાર સામે મુશ્કેલી વધી શકે
છે.શૈલષ પરમારના આ પત્રને આધારે રાજ્યપાલ દ્રારા તપાસ માનવ અધિકાર ભંગના સચિવને મોકલી
આપવામાં આવી છે. આરોગ્ય વિભાગને પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હવે
સરકાર સામે માનવ અધિકાર પંચમાં ખટલો ચાલશે.
|
રાજ્યપાલ દ્વારા આરોગ્ય વિભાગ તથા સિવિલ
હોસ્પિટલની નિષ્ફળતા સામે લખેલા પત્રના અનુસંધાનમાં માનવ અધિકાર ભંગ બદલ ગુજરાત રાજ્ય
માનવ અધિકાર આયોગને તપાસ સોપવાના આદેશ કર્યા છે.રાજ્યપાલ દ્વારા આરોગ્ય વિભાગ તથા
સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા સામે લખેલા પત્રના અનુસંધાનમાં માનવ અધિકાર ભંગ બદલ ગુજરાત
રાજ્ય માનવ અધિકાર આયોગને તપાસ સોપવાના આદેશ કર્યા છે.
|
શું હતો મામલો?
કોરોનામાં અસફળ ગુજરાત સરકાર સામે માનવ
અધિકાર ભંગ બદલ ચાલશે ખટલો.રાજ્ય સરકાર સામે રાજ્યપાલે તપાસના આદેશ કર્યો છે. વિધાનસભાના
ઉપનેતા શૈલષ પરમાર દ્રારા રાજ્યપાલને આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલની નિષ્ફળતા
સામે પત્ર લખ્યો હતો. સવા છ કરોડ લોકોનાને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્ય ક્ષેત્રે
નિષ્ફળ રહેલી સરકાર સામે માનવ અધિકારના ભંગ પગલાં લેવાની રાજ્યપાલ સમક્ષ માંગ કરી
હતી. જે અંતર્ગત રાજ્યપાલે સરકાર સામે માનવ અધિકારના ભંગ બદલ કાર્યવાહી કરવાનો આદેશ
કર્યો છે.
|
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત
માટે
|