સુબ્રમણ્યમ સ્વામીના એક જ ટ્વિટે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ, રૂપાણીની ખુરશી સંકટમાં?

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે. રાજ્યમાં વાયરસ સંક્રમિતનો આંકડો દિવસે ને દિવસે વધતો જાય છે. મોતની સંખ્યાના મામલે પણ ગુજરાત દેશમાં અગ્ર ક્રમે છે. લોકડાઉનનું આકરૂ પાલન, લોકોના વાયરસના એપી સેન્ટર બનેલા અમદાવાદના વહિવટી તંત્રમાં ધરમૂળથી ફેરફાર સહિતના પગલા બાદ પણ કોરોના વાયરસ કેમેય કરીને કંટ્રોલમાં આવતો નથી. પરિણામે રાજ્યમાં રૂપાણી સરકારના વહીવટ સામે અંદરખાને ગણગણાટ શરૂ થઈ ગયો છે.
બે દિવસ પહેલા જ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતાં. કોરોના વાયરસને ફેલાતો રોકવા અને સ્થિતિને પહોંચી વળવા રૂપાણી સરકાર નિષ્ફળ ગઈ હોવાથી ભાજપનું મોવડી મંડળ રાજ્યમાં મુખ્યમંત્રી બદલવા જઈ રહ્યું હોવાની વાતો વહેલી થઈ હતી. આખરે ખુદ કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સામે આવીને આ પ્રકારની વાત માત્ર અફવા હોવાનું કહીને રાજકીય ચર્ચા પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.

પરંતુ હવે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા સુબ્રમણિયન સ્વામીના એક જ ટ્વિટે દેશના રાજકારણમાં ચર્ચાના વમળો સર્જ્યા હતાં. ભાજપના સિનિયર નેતાએ એક ટ્વિટ કરીને ગુજરાતમાં કોરોના વાયરસને લીધે ચાલી રહેલા રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે.
સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટમાં કહ્યું કે ‘ગુજરાતમાં આનંદીબેન પટેલ ફરી મુખ્યમંત્રી તરીકે આવે તો કોરોના વાયરસનો મોતનો આંકડો સ્થિર કરી શકાય તેમ છે.’ આમ હવે ખુદ દિલ્હીથી જ આડકતરી રીતે વિજય રૂપાણી વિરૂદ્ધ અવાજ ઉઠ્યો છે.
હજી ગુજરાતમાં અમદાવાદ શહેરની કથળેલી પરિસ્થિતિ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા ક્વોરેન્ટીન થયા બાદ રાજકીય ક્ષેત્રે ઘણી અટકળો શાંત નથી પડી. સીધી કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરવી પડી છે અને કેન્દ્ર દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કેન્દ્રની ટીમ અહીં પહોંચી ત્યારબાદ અમદાવાદમાં આકરા નિર્ણયો લેવાયા છે. ત્યારે સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વિટે ફરી ગુજરાત સહિતે કેન્દ્રીય રાજકારણમાં હકચલ મચાવી દીધી છે.