દેશમાં CBSEની 15,000 કેન્દ્રો પર લેવાશે આ તારીખથી પરીક્ષાઓ, રીઝલ્ટ માટે લાગશે આ સમય
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ની 10 અને 12માની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. એવામાં વિદ્યાર્થીઓને સવાલ હતો કે પરીક્ષાનું આયોજન ક્યારે અને કેવી રીતે થશે. માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓને કહ્યું કે, વિદ્યાર્થીઓએ પરીક્ષા પોતાની સ્કૂલમાં જ આપવાની રહેશે. તેના માટે વિદ્યાર્થીઓને કોઈ અન્ય સ્કૂલમાં જવાની જરૂરિયાત નહીં રહે. તેઓએ કહ્યું વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલમાં જ પરીક્ષાની તક આપવામાં આવશે.
1,5000 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે
પહેલા ફક્ત 3000 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા હતા પરંતુ હવે લગભગ 1,5000 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે. કોરોના મહામારીને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ જોતા પરીક્ષાકેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે. બતાવી દઈએ કે 10મા અને 12માની બોર્ડની પરીક્ષાનું આયોજન 1 થી 15 જુલાઈ વચ્ચે થશે.
સીબીએસઈના 10 અને 12નું મૂલ્યાંકન કાર્ય (પેપર ચકાસણી) 12 મેથી શરૂ થઈ ગયું છે. હવે જ્યારે લોકડાઉનને કારણે પરીક્ષક ઘરેથી જ પેપર તપાસણી કરી રહ્યા છે. છતાં પણ તેઓને કોપી રીસિવ કરવા જાતે પરીક્ષા કેન્દ્રોમાં જવાનો નિયમ લાગુ છે. મૂલ્યાંકન કેન્દ્ર પરીક્ષકોના ઘરે જવાબવહી પહોંચાડી રહ્યા છે. જેને તેમણે રિસીવ કરવાની હોય છે. રિઝલ્ટને લઈને CBSE બોર્ડના સચીવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે 70 ટકાથી વધારે પેપર ચકાસણી કરવાની છે. તેને પૂર્ણ કરવા માટે લગભગ 1.5 મહિનાનો સમય જોઈએ. આ પછીથી જ રિઝલ્ટ જાહેર કરી શકાય તેમ છે. 10મા અને 12ની બાકી પરીક્ષાનું આયોજન 1થી 15 જુલાઈ વચ્ચે કરાશે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ની 10 અને 12માની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. એવામાં વિદ્યાર્થીઓને સવાલ હતો કે પરીક્ષાનું આયોજન ક્યારે અને કેવી રીતે થશે. માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓને કહ્યું કે, વિદ્યાર્થીઓએ પરીક્ષા પોતાની સ્કૂલમાં જ આપવાની રહેશે. તેના માટે વિદ્યાર્થીઓને કોઈ અન્ય સ્કૂલમાં જવાની જરૂરિયાત નહીં રહે. તેઓએ કહ્યું વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલમાં જ પરીક્ષાની તક આપવામાં આવશે.
1,5000 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે
પહેલા ફક્ત 3000 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા હતા પરંતુ હવે લગભગ 1,5000 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે. કોરોના મહામારીને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ જોતા પરીક્ષાકેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે. બતાવી દઈએ કે 10મા અને 12માની બોર્ડની પરીક્ષાનું આયોજન 1 થી 15 જુલાઈ વચ્ચે થશે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
70 ટકાથી વધુ ચકાસણી બાકીસીબીએસઈના 10 અને 12નું મૂલ્યાંકન કાર્ય (પેપર ચકાસણી) 12 મેથી શરૂ થઈ ગયું છે. હવે જ્યારે લોકડાઉનને કારણે પરીક્ષક ઘરેથી જ પેપર તપાસણી કરી રહ્યા છે. છતાં પણ તેઓને કોપી રીસિવ કરવા જાતે પરીક્ષા કેન્દ્રોમાં જવાનો નિયમ લાગુ છે. મૂલ્યાંકન કેન્દ્ર પરીક્ષકોના ઘરે જવાબવહી પહોંચાડી રહ્યા છે. જેને તેમણે રિસીવ કરવાની હોય છે. રિઝલ્ટને લઈને CBSE બોર્ડના સચીવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે 70 ટકાથી વધારે પેપર ચકાસણી કરવાની છે. તેને પૂર્ણ કરવા માટે લગભગ 1.5 મહિનાનો સમય જોઈએ. આ પછીથી જ રિઝલ્ટ જાહેર કરી શકાય તેમ છે. 10મા અને 12ની બાકી પરીક્ષાનું આયોજન 1થી 15 જુલાઈ વચ્ચે કરાશે.