Keep Visiting For All Type Educational Updates


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Saturday, 30 May 2020

Lockdown 5: ગૃહમંત્રાલએ જાહેર કરી નવી ગાઈડલાઈન, કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન, જાણો વિગતે.

Lockdown 5: ગૃહમંત્રાલએ જાહેર કરી નવી ગાઈડલાઈન, કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન, જાણો વિગતે.



લોકડાઉન-5માં શરતોને આધારે ધાર્મિક સ્થળ ખુલશે. નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટ આપવામાં આવશે.

નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે લડવા દેશમાં લોકડાઉન 1 જૂનથી 30 જૂન સુધી લંબાવામાં આવ્યું છે. તેના માટે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, લોકડાઉન-5ને અનલોક-1 નામ આપવામાં આવ્યું છે. શરતોને આધારે ધાર્મિક સ્થળ ખુળશે. રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટ આપવામાં આવશે.  લોકડાઉન માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લાગુ રહેશે.  કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવાઓ માટે અનુમતિ રહેશે.

ગાઈડલાઈન અનુસાર, લોકડાઉન ત્રણ ફેઝમાં ખોલવામાં આવશે.

- પ્રથમ તબક્કામાં 8 જૂનથી ધાર્મિક સ્થળ, શોપિંગ મોલ, રેસ્ટરા ખુલશે, તે સિવાય એસઓપી સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરશે.
- 30 જૂન સુધી નાઈટ કફ્યૂ યથાવત રહેશે.

- બીજા તબક્કામાં સ્કૂલ-કૉલેજ કોચિંગ સંસ્થાઓ વગેરે ખોલવા અંગે જુલાઈમાં નિર્ણય લેવાશે
- સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રહેશે

- ત્રીજા તબક્કામાં સ્થિતિની સમીક્ષા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, મેટ્રો, સિનેમાં, જિમ, સ્વીમિંગ પુલ, બાર, એસેમ્બલી હોલને ખોલવા અંગે પરિસ્થિતિનું આંકલન કર્યા બાદ નિર્ણય લેવાનમાં આવશે.


આ સિવાય આતંરરાજ્ય પરિવહન પર પ્રતિબંધ નહીં રહે, જો કે, રાજ્ય સરકાર ઈચ્છે તો પરિવહન પર નિયંત્રણ કરી શકે છે.

- 65 વર્ષથી વધુ વયના લોકોને, ગર્ભવતી મહિલાઓ, બીમારીગ્રસ્ત વ્યક્તિ, 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહય.
- માત્ર જરૂરી કામ તથા સ્વાસ્થ્ય સુવિધા માટે જ બહાર નીકળો.
- ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ, લગ્ન સમારોહમાં 50થી વધુ લોકો ન ભેગા કરવા
- અંતિમ સંસ્કાર માટે 20 થી વધુ લોકોને મંજૂરી નહીં.
- જાહેર સ્થળો પર થૂકવા પર પ્રતિબંધ, જાહેર સ્થળો પર પાન, મસાલા, દારુ ના સેવન પર પ્રતિબંધ રહેશે

કોરોના વાયરસના સંક્રમણને રોકવા દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ પૂરો થાય છે. લોકડાઉન 4.0 18 મેથી 31 મે સુધી લાગુ કરવામાં આવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,73,763 પર પહોંચી છે. 4971 લોકોના મોત થયા છે અને 82,370 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 86,422 એક્ટિવ કેસ છે..




ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે 

To Get Fast Updates Join our Group : Whatsapp | Facebook | Telegram


To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Join Our Newsletter

Get All The Latest Updates Delivered Straight Into Your Inbox For Free!

Categories

10TH (191) 12th Pass (192) 3 easy . (1) 4 health benefits. (1) 5 (1) 5 Qualities (1) 5 Ways (1) 6 IMP Narendra Modi . (1) 7TH PAY (3) Aanganwadi (1) ADMISSION (12) AGRI JOBS (53) AIR FORCE (15) All India Requirement (140) Amul (2) ANSWER KEY (52) Any Graduate (375) APPLICATION (3) Apprentice (14) Argentina. (1) ARMY (32) AROGHYA (1) ASSAM RIFLES (1) Bank Jobs (188) BANNES (1) Bar-code and Qr-code. (1) BHEL (3) BSF (5) BSNL (4) Bullet train . (1) CA / ICWA (106) CALL LETTER (91) Career in Chemical Engineerig . (1) Career. (1) CCC (2) Child Behavior. (1) Coronavirus – COVID19 (88) COV (1) CRPF (2) DAIRY JOBS (14) DGVCL JOBS (6) digital marketing. (1) Doctor (110) E BOOK (1) E-NEWS PAPER (1) Education (18) ELECTION 2019 (1) EMPLOYMENT NEWS (1) EMRI (1) Engineering Jobs (604) EXAM PAPER (6) eyes (1) Fitness basics (1) Forest (11) GATE (1) GENERAL (11) GERC (1) GNFC (3) Google (1) Govt-Scheme (26) Gpsc (66) GPSSB (22) Graduate (170) GSCSCL (2) GSEB (16) GSECL (3) GSRTC (40) GSSSB (58) GTU (5) Gujarat Tourism (2) GUJCET (5) GWSSB (7) Health Tips (1) High Court Of Gujarat (39) IIM (1) IIT (1) INDIAN COAST GUARD (5) INDIAN POST (13) INFORMATION (119) IOCL Jobs (18) IPL (3) ISRO (1) IT Jobs (151) ITBP (1) ITI (166) KELAVNIDHAM (1) LIC (10) LLB Job (70) Love Peanut Butter? Now You Can Make It At the Home With This Easy Recipe in a Video. (1) MAHITI (47) MASTER DEGREE (20) MBA (108) MGVCL JOBS (10) Microsoft . (1) Mobile Application (6) Mumbai . (1) Municipal Corporation (54) NAGARPALIKA (1) NAVODAYA (4) NAVY (20) NEWS (560) OJAS (4) OLD PAPERS (5) ONGC (17) ONLINE-SERVICE (10) PARIPATRA (31) PGVCL Jobs (5) Pharmacy (18) PHD (13) POLICE (48) Post Graduate (69) Prediabetes. (1) Railway Jobs (67) RELIANCE (1) RESULT (132) Riser App. (1) Romancing street food in a India. (1) ROZGAAR SAMACHAR (10) RPF (8) RTE EDUCATION (4) RTO (1) Ru-pay. (1) SCHOLARSHIP (1) SEB (5) Senior Citizens Day. (1) Sleep deprivation . (1) SPIPA (3) SSC (4) STAFF SELECTION COMMISSION (21) std 1 to 12 Education (4) STUDY MATERIAL (20) SYLLABUS (14) TAT / HTAT (2) TATA (1) TEACHERS JOB (31) TECHNOLOGY (1) TENDERS (1) TET / HTAT (13) TOP 10 (1) Top 10 Best Watch Brands in a India on 2022. (1) Top 10 Highest Paying Jobs in a India. (1) Top 10 Most Popular Casino Games in a India on 2022. (1) Top 6 Tips for a first-time Home Buyer in a India. (1) UGVCL (11) Upsc (23) Veterinary (4) warms in a doctor. (1) World Oceans Day on 2022 (1) Yojnao (14)

Our Followers

Popular Posts

Industrial Development Bank of India (IDBI) Bank Recruitment 2024 for 1000 Executive Posts

Industrial Development Bank of India (IDBI) Bank Recruitment 2024 for 1000 Executive Pos Industrial Development Bank of India (IDBI) Bank Re...