LOCKDOWN / CM રૂપાણીએ કરી કલેક્ટર સહિત મોટા અધિકારીઓ સાથે બેઠક, 17 મે બાદ શું કરવું તે અંગે થઈ ચર્ચા.

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે 3 લોકડાઉન બાદ હવે LOCKDOWN 4.0 આવશે કે છૂટછાટ મળશે આ માટે મુખ્યમત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સાથે આ અંગે બેઠક કરી હતી.
કોરોનોના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી બેઠક કરી છે. સીએમ રૂપાણીએ જિલ્લાઓના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ IG સાથે બેઠક કરી છે.
17 મે બાદ કઈ રીતે છૂટછાટ આપી શકાય
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ પણ હાજર રહ્યા હતા. 17 મે બાદ કઈ રીતે છૂટછાટ આપી શકાય તે અંગે ચર્ચા કરાઈ હતી.
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાને કારણે 513 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. ગુજરાતમાં કોરોનાના 8542 કેસ નોંધાઈ ચુક્યા છે.
ગુજરાતમાં આ શહેરો છે હોટસ્પોટ

અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગરને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યુ છે અને રેડઝોનમાં મૂકવામાં આવ્યો છે ત્યારે આ ઝોન મુજબ છુટછાટ અપાશે.

- CM રૂપાણીની વીડિયો કોન્ફરન્સથી બેઠક
- જિલ્લાઓના કલેકટર,મ્યુ.કમિશનરો સાથે બેઠક
- જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે બેઠક