આજથી અમદાવાદથી શરૂ થશે આ 10 ખાસ ટ્રેનો, જાણો સમય અને કઈ રીતે ટિકિટ લેશો ? ક્યાં સ્ટેશનો ઉભી રહેશે ?
આજથી અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનાર અમદાવાદ- દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે.
અમદાવાદઃ આજથી સમગ્ર દેશમાં ટ્રેનો દોડતી થઈ જશે. શરૂઆતમાં 200 ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદથી પણ આજથી વિશેષ ટ્રેનો શરૂ થઈ જશે. અમદાવાદ સ્ટેશનેથી શરૂ થનાર વિશેષ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે તેવી અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદમાં સાબરમતીથી ઉપડતી ટ્રેન અમદાવાદથી ઉપડશે અને સાબરમતી ઉભી નહીં રહે. માટે તમામ પેસેન્જરોએ કાલુપુર રેલવે સ્ટેશને જવું પડશે.
આજથી અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનાર અમદાવાદ- દિલ્હી આશ્રમ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશને ઊભી નહીં રહે. એ જ રીતે અમદાવાદ - દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ - વારાણસી સાબરમતી એક્સપ્રેસની સાથે અમદાવાદ મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ અને અમદાવાદ-હાવડા એક્સપ્રેસ મણિનગર સ્ટેશને ઊભી નહીં રહે. માટે આ તમામ ટ્રેનમાં પ્રવાસ કરનાર પેસેન્જરોએ કાલુપુર રેલવે સ્ટેશને જવું પડશે.
1 જૂનથી અમદાવાદથી ઉપડનારી ટ્રેનની યાદી