વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ 2020એ રાષ્ટ્રને કરશે સંબોધિત, આ મુદ્દાઓ પર કરશે ચર્ચા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ 2020એ રાષ્ટ્રને સંબોધિત કરશે. દર વર્ષે 21 જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગને આંતરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવામાં ભારતની મોટી ભૂમિકા રહી છે. વર્ષ 2015માં 21 જૂનના દિવસે પહેલીવાર વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે બાદ સંયુક્ત રાષ્ટ્રના દેશોએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. ત્યારથી યોગ દિવસને આંતરાષ્ટ્રીય સ્તર પર ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દુનિયા ભરમાં આ દિવસની ઉજવણી માટેના આયોજનો પણ કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદી જીવનમાં યોગના મહત્વ અંગે વાત કરી શ
આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન મોદી જીવનમાં યોગના મહત્વ અંગે વાત કરી શકે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદી ભારત-ચીન વચ્ચેના સરહદી વિવાદ અને જવાનોની શહાદત પર વાત કરશે કે નહીં. દેશને સંબોધનનો કાર્યક્રમ સવારે 7 વાગ્યે શરુ થશે જે લગભગ 1 કલાક ચાલી શકે છે. પાછલા વર્ષે વડાપ્રધાન મોદીએ રાંચથી આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આ વર્ષે આ કાર્યક્રમ લેહમાં નિર્ધારિત હતો, પણ કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે.

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે