ચેતવણી / કોરોના વાયરસે કર્યા નિરાશ, હજુ આટલા સમય સુધી મચાવશે આતંક, અમેરિકી ડોક્ટરનો દાવો.
અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીની હોસ્પિટલમાં સંક્રમિત રોગના વિભાગના પ્રમુખ અને કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરે કોરોનાને લઇને ચેતવણી આપી છે. ડોક્ટર ફહીમ યુનૂસે કોરોનાને લઇ ટ્વીટ કરી જાણકારી આપી. તેઓએ કહ્યું કે ખોટી ઉમ્મીદ કરતા સત્ય સ્વીકારવું સારું રહે છે. હું સહાનુભૂતિ સાથે સચ્ચાઇ પણ લોકોને જણાવું છું, જેથી આપણે યોજના બનાવી શકીએ અને એકબીજાની મદદ કરી શકીએ. ડોક્ટર ફહીમ યૂનુસે કહ્યું કે કોરોના વાયરસ 2 વર્ષથી વધુ સમય રહી શકે છે.
અમેરિકાના ડોક્ટરે તર્ક રજૂ કર્યો. જેમાં કહ્યું કેકોરોના વાયરસને 6 મહીના થઇ ગયા છે. હજુ કોરોના વેક્સિન આવતા એક વર્ષ લાગશે. વેક્સિન બનશે ત્યારે તેને વહેંચવામાં એક વર્ષનો સમય લાગશે. હર્ડ ઇમ્યુનિટી તો ઘણી દૂર છે. અને મહામારીની રફ્તાર સતત વધી રહી છે. અને સ્થિતિ સુધરતા 2 વર્ષથી વધુ સમય લાગશે. માટે આપણે આ મુજબ યોજના બનાવવી જોઇએ. ડોક્ટર ફહીમ યૂનુસે કહ્યું કે અમેરિકામાં 25 લાખથી વધુ કેસ છે. સીડીસીનું માનવું છે કે અમેરિકામાં કેસની સંખ્યા 10 ગણી વધુ હોઇ શકે છે.
કોરોનાની રસી શોધાઈ પણ ગઈ તો તે 70થી 75 ટકા અસરકારક હશે: ઇન્મ્યુનોલોજીસ્ટ.
બીજી બાજુ અમેરિકાના જાણીતા ઇન્મ્યુનોલોજીસ્ટ Dr. Anthony Fauciનું માનવું છે કે જો કોરોનાની રસી શોધાઈ પણ ગઈ તો તે 70થી 75 ટકા અસરકારક હશે અને આ અધૂરું પ્રોટેક્શન કહેવાશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકાના કેટલાંક નિષ્ણાતોનું પણ માનવું છે કે બની શકે કે કોરોનાની રસી ક્યારેય શોધાય નહીં. આવામાં લાગી રહ્યું છે કે કોરોનાનો તોડ ક્યારેય મળે નહીં.
અમેરિકાના ડોક્ટરની ચેતવણી

- કોરોના વાયરસનો કહેર
- અમેરિકી ડોક્ટરનું કડવું તારણ
- 2 વર્ષ સુધી નહીં જાય કોરોના!

- અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીની હોસ્પિટલના ડોક્ટર ફહીમ યૂનુસે ચેતવણી આપી.
- ખોટી ઉમ્મીદ કરતા સત્ય સ્વીકારવું સારું રહે છે.
- સહાનુભૂતિ સાથે સચ્ચાઇ પણ લોકો જાણે જેથી આગામી યોજના બનાવી શકે.
- કોરોના વાયરસ 2 વર્ષથી વધુ સમય રહી શકે છે.
- 6 મહીના કોરોના વાયરસને થઇ ગયા છે.
- હજુ કોરોના વેક્સિન આવતા એક વર્ષ લાગશે.
- વેક્સિન બનશે ત્યારે તેને વહેંચવામાં એક વર્ષનો સમય લાગશે.
- હર્ડ ઇમ્યુનિટી તો ઘણી દૂર છે અને કોરોનાની રફ્તાર વધી રહી છે.
- કોરોનાથી સ્થિતિ સુધરતા 2 વર્ષથી વધુ સમય લાગશે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે