ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા.
વરસાદી માહોલ વચ્ચે સમગ્ર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવયા છે. આ આંચકો 8 વાગ્યેને 13 મિનિટે આવ્યો હતો. અચાનક ધરા ધ્રજતા લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. સૌરાષ્ટ્રના ઉપલેટા, મોરબી જામનગરમાં ભૂકંપમા આંછકા અનુભવાયા હતા. ભૂંકપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા.

- કચ્છના માધાપરમા ભુકંપ નો જોરદાર આંચકો આવ્યો
- મોરબીમાં ભુકંપના જોરદાર આંચકા
- પાલનપુરમાં ભૂકંપ અનુભવાયો
- અમદાવાદમાં ધરા ધ્રુજતા લોકો ઘરની અનુભવાયા
- 5.8 રિક્ટર સ્કેલ પર આંચકા આવ્યા
- કેન્દ્રબિંદુ રાજકોટની નજીક હોવાનું સામે આવ્યુ
- 5 સેકન્ડ સુધી અનુભવા હતા ભૂકંપના આંચકા
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે