જૂનાગઢમાં આયુર્વેદના ડોક્ટરે કોરોનાની દવા શોધી હોવાનો કર્યો દાવો, કર્ણાટક સરકારે દર્દીઓ પર પરિક્ષણની આપી મંજૂરી.
કોરોનાની મહામારીથી લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે જૂનાગઢના આયુર્વેદના ડોક્ટર દ્વારા કોરોના માટે દવાની શોધ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે કર્ણાટક સરકારે 10 દર્દીઓ પર તે અંગેનું પરીક્ષણ કરવાની મંજૂરી આપી છે.
હાલ વિશ્વભરના ડોક્ટરો કોરોનાની વેક્સિન શોધવામાં લાગ્યા છે. ત્યારે જૂનાગઢના આયુર્વેદિક ડોક્ટર ધવલ સંઘવી દ્વારા કોરોના માટેની આયુર્વેદિક દવા શોધવાનો દાવો કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે ડો ધવલ સંઘવીને કોરોનાના દર્દીઓ ઉપર આ દવાનો પ્રયોગ કરવાની મંજૂરી આપી છે. તો મહારાષ્ટ્ર સરકારે પણ તેમની દવાઓનો ડોઝ મંગાવ્યો છે.
દવાનો પ્રયોગ કોરોનાના દર્દીની ઉપર કરવાની મંજૂરી આપી
ધવલ સંઘવી દ્વારા અગાઉ ડેન્ગ્યૂ – ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગની દવાઓ ખૂબ જ અસરકારક સાબિત થઇ છે. ત્યારે કોરોનામાં પણ આ દવા ખૂબ જ અસરકારક હોવાનું તેઓ જણાવી રહ્યા છે. કર્ણાટક સરકારે જૂનાગઢના ડોક્ટરની દવાનો પ્રયોગ કોરોનાના દર્દીની ઉપર કરવાની મંજૂરી આપી જે સરાહનીય બાબત છે. ત્યારે ગુજરાત સરકાર પણ આ મામલે કોઈ ગંભીરતા દાખવે તે જરૂરી છે.
ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરોકોરોનાની મહામારીથી લોકો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે જૂનાગઢના આયુર્વેદના ડોક્ટર દ્વારા કોરોના માટે દવાની શોધ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે કર્ણાટક સરકારે 10 દર્દીઓ પર તે અંગેનું પરીક્ષણ કરવાની મંજૂરી આપી છે.
હાલ વિશ્વભરના ડોક્ટરો કોરોનાની વેક્સિન શોધવામાં લાગ્યા છે. ત્યારે જૂનાગઢના આયુર્વેદિક ડોક્ટર ધવલ સંઘવી દ્વારા કોરોના માટેની આયુર્વેદિક દવા શોધવાનો દાવો કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે ડો ધવલ સંઘવીને કોરોનાના દર્દીઓ ઉપર આ દવાનો પ્રયોગ કરવાની મંજૂરી આપી છે. તો મહારાષ્ટ્ર સરકારે પણ તેમની દવાઓનો ડોઝ મંગાવ્યો છે.
દવાનો પ્રયોગ કોરોનાના દર્દીની ઉપર કરવાની મંજૂરી આપી
ધવલ સંઘવી દ્વારા અગાઉ ડેન્ગ્યૂ – ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગની દવાઓ ખૂબ જ અસરકારક સાબિત થઇ છે. ત્યારે કોરોનામાં પણ આ દવા ખૂબ જ અસરકારક હોવાનું તેઓ જણાવી રહ્યા છે. કર્ણાટક સરકારે જૂનાગઢના ડોક્ટરની દવાનો પ્રયોગ કોરોનાના દર્દીની ઉપર કરવાની મંજૂરી આપી જે સરાહનીય બાબત છે. ત્યારે ગુજરાત સરકાર પણ આ મામલે કોઈ ગંભીરતા દાખવે તે જરૂરી છે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે