PM મોદીએ ‘આત્મનિર્ભર ભારત’નો અર્થ સમજાવ્યો, વાંચો ભાષણની ખાસ વાતો.
કોરોના જેવી આપત્તિ પર રડનારો નહીં, પણ આવી આપત્તિઓને અવસરમાં ફેરવનારો દેશ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોના સંકટ (Coronavirus Crisis)ની વચ્ચે આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)ની પહેલ કરી હતી. આ અભિયાન હેઠળ પીએમ મોદીએ ગુરુવારે ખાનગી ક્ષેત્ર માટે 41 કોલ માઇનિંગની હરાજીની પ્રક્રિયાની શરૂઆત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત કોરોના જેવી આપત્તિ પર રડનારો દેશ નથી, પરંતુ આવી આપત્તિઓને અવસરમાં ફેરવનારો દેશ છે. ભારત આ કોરોના સામે લડશે પણ અને આગળ પણ વધારશે. આ સંકટે ભારતને આત્મનિર્ભર ભારત થવાનો પાઠ આપ્યો છે. આત્મનિર્ભર ભારતનો અર્થ છે આયાત પર નિર્ભરતાને ખતમ કરવી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સમય આત્મનિર્ભર ભારતના નિર્માણનો છે. આત્મનિર્ભર ભારત એટલે કે ભારત આયાત પર પોતાની નિર્ભરતા ઓછી કરશે. આત્મનિર્ભર ભારત એટલે કે ભારત આયાત પર ખર્ચ થનારા લાખો કરોડો રૂપિયાની વિદેશી મુદ્રા બચાવીશું. આત્મનિર્ભર ભારત એટલે કે ભારતને આયાત ન કરવો પડે, તેના માટે આપણા જ દેશમાં સાધન અને સંસાધન વિકસિત કરશે.
M મોદીએ કહ્યું કે, વર્ષ 2014 બાદ આ સ્થિતિને બદલવા માટે એક પછી એક અનેક પગલાં ભરવામાં આવ્યા. જે કોલ લિન્કેજની વાત કોઈ વિચારી નહોતું શકતું, તે અમે કરીને બતાવ્યું. એવા પગલાઓને કારણે કોલસા ક્ષેત્રને મજબૂતી પણ મળી.
વડાપ્રધાને કહ્યું કે, કોમર્શિયલ કોલસા ખનન માટે આજે જે આ હરાજીની શરૂઆત થઈ રહી છે તે દરેક હિતધારકો માટે ફાયદારૂપ સ્થિતિ છે. ઇન્ડસ્ટ્રીઝને પોતાના બિઝનેસ, પોતાના રોકાણ માટે હવે નવા સાધન મળશે, નવું માર્કેટ મળશે.

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે