કાર્યક્રમ / 22 ઓગસ્ટે લેવાનારી ગુજકેટની પરીક્ષા હવે આ તારીખે યોજાશે, બોર્ડે કરી જાહેરાત.
કોરોના વાયરસના કારણે GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા અગાઉ 30 જુલાઈના રોજ યોજાવાની હતી. જોકે કોરોના વાયરસના કારણે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ગુજકેટની પરીક્ષા 22 ઓગસ્ટે લેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા GUJCETની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ કોરોના સંક્રમણને લઇ પરીક્ષા મૌકૂફ રખાઇ હતી. બોર્ડના જણાવ્યા અનુસાર, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા, ફાર્મસીમાં પ્રવેશ માટે GUJCETની પરીક્ષામાં ગ્રુપ Aમાં 49,888 અને ગ્રુપ Bમાં 75,519 અને ગ્રુપ ABમાં 374 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ કુલ 1,25,781 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

- ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
- અગાઉ 30 જુલાઈ એ યોજાવાની હતી પરીક્ષા
- કોરોનાની મહામારી જોતા તારીખમાં કરાયો ફેરફાર #GUJCET
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા GUJCETની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ કોરોના સંક્રમણને લઇ પરીક્ષા મૌકૂફ રખાઇ હતી. બોર્ડના જણાવ્યા અનુસાર, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડિપ્લોમા, ફાર્મસીમાં પ્રવેશ માટે GUJCETની પરીક્ષામાં ગ્રુપ Aમાં 49,888 અને ગ્રુપ Bમાં 75,519 અને ગ્રુપ ABમાં 374 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ કુલ 1,25,781 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે