India Post GDS Bharti 2023 – ભારતીય ટપાલ વિભાગ માં ગ્રામીણ ડાક સેવક માં 12828 જગ્યાઓની ભરતી.
India Post GDS Bharti 2023 – ભારતીય ટપાલ વિભાગ માં ગ્રામીણ ડાક સેવક માં 12828 જગ્યાઓની ભરતી – ઇન્ડિયા પોસ્ટ ભરતી ૨૦૨૩, India Post Bharti 2023, India Post GDS ભરતી, ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતી, India Post માં ભરતી, India Post GDS 12828 Vacancy, ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક માં ૧૨૮૨૮ જગ્યાઓની ભરતી જાહેર.India Post GDS Bharti 2023
India Post ભરતી 2023 – ઇન્ડિયા પોસ્ટ વિભાગ – સંચાર મંત્રાલયે દ્વારા ગ્રામીણ ડાક સેવક GDS ની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. (India Post GDS Bharti 2023) રસ અને પાત્રતા ધરાવતા નાગરિકો માટે આ ભારતીના ફોર્મ ભરવાની સુવર્ણતક. જો તમારે ગ્રામીણ ડાક સેવક GDS માં અરજી ફોર્મ ભરવું હોય to વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, સિલેકશન પ્રોસેસ, અરજી ફી, અને કેવી રીતે અરજી ફોર્મ ભરવું તેમની સંપૂર્ણ માહિતી નીચે આપેલ માહિતી વાંચો. અને રોજ ભરતીની અપડેટ્સ મેળવવા માટે Job Maru Gujarat ને નિયમિતપણે જોતા રહેવું.
સંસ્થાનું નામ : ઇન્ડિયા પોસ્ટ, મીનીસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન
પોસ્ટનું નામ : ગ્રામીણ ડાક સેવક (GDS)
કુલ જગ્યાઓ : 12828
ભરતી લોકેશન : ભારત
અરજીની અંતિમ તારીખ : ૧૧, જુન ૨૦૨૩
અરજીનો પ્રકાર : ઓનલાઈન
India Post ભરતી 2023 – પોસ્ટનું નામ :
- ગ્રામીણ ડાક સેવક (GDS)
- બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)
- આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર
કેટેગરીનું નામ જગ્યાઓ
General 5,554
EWS 1,004
OBC 1,295
SC 1,218
ST 3,366
PWDA 116
PWDB 99
PWDC 102
PWDDE 74
Total No. of Posts 12828
India Post ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત :
નાગરિકોએ સ્થાનિક ભાષાનું જ્ઞાન સાથે ભારતમાં સબંધિત રાજ્ય બોર્ડ / સેન્ટ્રલ બોર્ડ દ્વારા ધોરણ 10th પરીક્ષા પાસ કરેલ હોવું જોઈએ અને તેની પાસે સાયકલ ચાલવવાનું કૌશલ્ય પણ હોવું જોઈએ.
વધુ માહિતી માટે તેમની જાહેરાત વાંચો.
India Post ભરતી 2023 – અરજી ફી :
- જનરલ / ઓ.બી.સી. : રૂ. 100/-
- એસ.ટી. / એસ.સી. / મહિલા ઉમેદવાર : રૂ. ૦/-
- અરજી ફીની પ્રક્રિયા : ઓનલાઈન / ઓફલાઈન
ઉંમર મર્યાદા (૧૧, જુન ૨૦૨૩)
- ઓછામાં ઓછી ઉંમર : ૧૮ વર્ષ
- વધુમાં વધુ ઉંમર : ૪૦ વર્ષ
પસંદગી પ્રક્રિયા :
- ઇન્ટરવ્યુ
- દસ્તાવેજ ચકાસણી
ભરતીની જાહેરાત : અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ : અહી ક્લિક કરો
અરજી ફોર્મની લિંક : અહી ક્લિક કરો
જરૂરિયાત તારીખો
શરૂઆતની તારીખ : ૨૨-૦૫-૨૦૨૩
અરજીની અંતિમ તારીખ : ૧૧-૦૬-૨૦૨૩